SBI Whatsapp Online Service

SBI Whatsapp Online Service : SBIએ ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ સુવિધા સમયાંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં SBI દ્વારા એક નવી સુવિધા જાહેર કરવામાં આવી છે. તેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. ચાલો તો આ સર્વિસ વિશે આ લેખમાં માહિતી મેળવીએ.

SBI બેંકમાં જવાની જરૂર નથી: ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે વ્હોટ્સએપ સર્વિસ (SBI WhatsApp service) શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા જરુરી કામ પૂરા કરી શકે છે. એસબીઆઈની (SBI INDIA) વ્હોટ્સએપ બેન્કિંગ સર્વિસ દ્વારા કોઈ પણ ગ્રાહક પોતાના બેન્ક અકાઉન્ટને લગતી જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

SBI Whatsapp Online Service

પોસ્ટનું નામ SBI WhatsApp service
બેંક નું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સ્થળ ભારત
લાભ બેંક સર્વિસ
સત્તાવાર વેબ સાઈટ onlinesbi.com

SBI બેંકમાં જવાની જરૂર નથી

ગ્રાહકો માટે બેંકિંગ માટેની સુવિધા સરળ બનાવવા માટે દેશના કરોડો કસ્ટમર માટે બેંક દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી છે. WhatsApp બેંકિંગ સર્વિસની જાહેરાત SBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને કરી હતી.

SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ

SBI WhatsApp service બેંકિંગની મદદથી ગ્રાહકો સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ અને અન્ય ચેક કરી શકશો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે જે મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટ્રેશન થયેલ હોય તે મોબાઈલ નંબર પરથી “HI” લખીને +91 9022690226 મેસેજ કરવો પડશે, ત્યાર બાદ તમે મીની સ્ટેટમેન્ટ અને બેલેન્સ ચેક કર શકશો.

SBI WhatsApp બેંકિંગની સુવિધાનો લાભ તમે 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકશો. તમે તમારા એકાઉન્ટનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ 24*7 કલાક ચેક કરી શકશો. હવે નાના કામ ઘર બેઠા જ પતાવો આ સુવિધાનો લાભ લઈને.

SBI WhatsApp service રજીસ્ટ્રેશન

આપના અકાઉન્ટને SBI Whatsapp Banking Service માટે રજિસ્ટર કરાવવા SMS WAREG A/c નંબર લખીને આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 917208933148 પર મોકલો. બાદમાં આપનું અકાઉન્ટ Whatsapp બેન્કિંગ સર્વિસ માટે રજિસ્ટર થઈ જશે.

  1. SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
  2. રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
  3. ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
  4. આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
  5. રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.

Important Link

SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતી અહીં ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Author : Yash Yadav
Contact Email : yadav.yash1697@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, TheHindiShayeri.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Join Our Whatsapp Group