તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર ને “પૂછ્યું એક રાતનો ભાવ”

તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર ને “પૂછ્યું એક રાતનો ભાવ” : એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં પાત્રો લોખો દિલોમાં રાજ કરે છે. તેમાં પણ કેટલાંક પાત્રો તો ખાસ છે જેમાંનું એક છે બબીતાજી. તે ન માત્ર જેઠાલાલનાં દિલમા રાજ કરે છે પણ તેની ફેનફોલોઇંગ પણ ઘણી જ મોટી છે. બબીતાજીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. પરંતુ અનેકવાર અભદ્ર કમેન્ટનો પણ સામનો કરવો પડે છે.

તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર બબીતાજીનો જડબાતોડ જવાબ
તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર બબીતાજીનો જડબાતોડ જવાબ

આ પણ વાંચો, The Staff Selection Commission ssc.nic.in

થોડા સમય પહેલાં જ મુનમુન દત્તાનો એક વીડિયો વાયરલ થયો હતો- મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીએ ગત વર્ષે 9 મેના રોજ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને અનુસૂચિત જાતિ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના વિશે દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલ્સને હાંસી શહેરના પોલીસ સ્ટેશનમાં 13 મેના રોજ SC/ST એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. હરિયાણામાં હાંસી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ મુનમુન દત્તા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો કિરદાર નિભાવતી મુનમુન દત્તા (Munmun Dutta)એ પણ વર્ષ 2021માં એક વીડિયોમાં જાતિસૂચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ તે સમાચારોમાં છવાઈ હતી. વીડિયો વાયરલ થયા પછી અભિનેત્રી વિરુધ્ધ હરિયાણામાં SC/ST એક્ટ અંતર્ગત બિનજામીનપાત્ર ધારાઓ હેઠળ FIR થઈ હતી. વિવાદ વકરતા અભિનેત્રીએ સાર્વજનિક રીતે માફી પણ માંગી હતી.

તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર બબીતાજીનો જડબાતોડ જવાબ

તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર બબીતાજીનો જડબાતોડ જવાબ
તારક મેહતાના મોસ્ટ પોપ્યુલર કલાકાર બબીતાજીનો જડબાતોડ જવાબ

આ અર્પણ વાંચો, PM Kisan Yojana Payment List 2023 pmkisan.gov.in

ટપ્પુ સાથે નામ જોડાતા આવી હતી ચર્ચામાં- શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટને ડેટ કરતી હોવાની વાતથી ચર્ચાઓ જાગી હતી. રાજ અને મુનમુન વચ્ચે 9 વર્ષનો ફરક છે. જોકે બાદમાં બંનેએ આ સમાચાર ખોટા હોવાનું જણાવ્યું હતું. પણ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચાયો હતો.

ટીવીની સૌથી પસંદિદા કોમેડી શોમાંથી એક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ની ‘બબીતાજી’ મુનમુન દત્તા (Munmun Dutta)એ હાલમાં જ એક વ્યક્તિને એવો જવાબ આપ્યો હતો કે તેની બોલતી બંધ કરી દીધી હતી.

Author : Yash Yadav
Contact Email : yadav.yash1697@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, TheHindiShayeri.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Join Our Whatsapp Group